પેકેજીંગ ક્ષેત્રે ખ્યાતનામ કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :ભારતભરમાં અગ્રણી બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ માટે પોતાની નવીનતમ પ્રોડક્ટની સપ્લાય કરતી અને પેકેજીંગ ક્ષેત્રે કઈક નવું જ રિસર્ચ કરનાર ટેક્નોપેક ગ્રુપને પોતાની કંપની માટે 4 જગ્યાની જરૂરિયાત છે. ટેક્નોપેક પોલીમર્સ લિમિટેડ મોરબીના રફાળેશ્વરમાં વરૂડી ચેમ્બર પાછળ અને રેલવે ક્રોસિંગ પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર 1માં કાર્યરત છે. આ કંપની પ્લાસ્ટિક PET-PREFORM અને CCM-CAPની પ્રોડક્ટ બનાવે છે. જેમાં નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત છે. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2 (મેલ) અભ્યાસ - ગ્રેજ્યુએટ/ MBA લોકેશન - મોરબી અથવા અમદાવાદ ઓફિસ આસિસ્ટન્ટ -2 (મેલ/ફિમેલ) અભ્યાસ - ગ્રેજ્યુએટ આવડત - એકાઉન્ટ અને કોમ્યુટર જ્ઞાન જરૂરી લોકેશન - મોરબી રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે ઇમેઇલ Info@technopackltd.com વોટ્સએપ નં. 9712949011 વેબસાઈટ http://www.technopackltd.com