મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ એવા Armano Vitrified LLPમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મોકલવા જણાવાયુ છે.● સેલ્સ એક્ઝિક્યુટિવ્સ -4અનુભવ: ટાઇલ્સ ઉદ્યોગમાં (Vitrified / Fullbody) ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવક્લાયન્ટ હેન્ડલિંગ: ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, આર્કિટેક્ટ્સ અને ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનો સારો અનુભવ.ટાર્ગેટ ઓરિએન્ટેડ: ટાર્ગેટ મુજબ કામ કરવાની તૈયારી અને ક્ષમતા.વાતચીત કૌશલ્ય: ઉત્તમ નેગોશિયેશન (વાતચીત) અને સંબંધો બાંધવાની કુશળતા.ફિલ્ડ વર્ક: માર્કેટ વિઝિટ અને ગ્રાહકોની મુલાકાત દ્વારા સેલ્સ વધારવું.Armano Vitrified LLPમાટેલ-વિરપર રોડ, વિરપર તા.વાંકાનેરમો.9537000012CV મોકલવા માટે Email: HELP@ARMANOVITRIFIED.COM