મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા સિરામિક વોલ ટાઇલ્સ એકમ Orbit cera tiles Pvt. Ltd.માં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ તા.13 જૂન પહેલા રિઝ્યુમ સાથે ફેકટરીએ રૂબરૂ આવવાનું રહેશે. ● પ્રોડક્શન સુપરવાઈઝર - 4અનુભવ : 3 વર્ષOrbit cera tiles Pvt. Ltd.નેશનલ હાઇવે 8-A, PGVCL સબ સ્ટેશન સામે,લાલપર, તા.મોરબીમો.9825054181