મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ VEDYA સિરામિકમાં માર્કેટિંગની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં 2 જગ્યા પુરુષ તથા 2 જગ્યા મહિલા ઉમેદવારો માટે છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.માર્કેટિંગ ડીપાર્ટમેન્ટ - 4 (M/F) અનુભવ : 1 વર્ષસેલેરી + કમિશનVEDYA સિરામિકઓફિસ નં.306, ત્રીજો માળ,શુભ કોર્પોરેટ હબ, મહેન્દ્રનગર ચોકડી, મોરબીમો.નં.9978394997