મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સેગમ સિરામિકમાં એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને સવારે 10થી સાંજે 6 દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે. ● એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ- 4 અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : 1 વર્ષ ભાષા : હિન્દી, ગુજરાતી, ઈંગ્લીશ સેલેરી : અનુભવને આધારિત સેગમ ટાઇલ્સ પ્રા.લી. 8 એ નેશનલ હાઇવે, ગાળા, કંડલા-માળિયા રોડ, મોરબી મો.નં.7046050711