મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ એવા Armano Vitrified LLPમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● બીલિંગ & ડિસ્પેચ એક્ઝિક્યુટિવ - 4અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ જરૂરીસ્કીલ : CT સ્ટોક & પ્રોફિટ બીલિંગ, કોમ્યુનિકેશન વિથ કસ્ટમરફેસેલીટી : ફ્રી લંચ, એકોમોડેશનArmano Vitrified LLPમાટેલ-વિરપર રોડ, વિરપર તા.વાંકાનેરમો.9537000012