મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આવેલી અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફર્મ બુસા & એસોસિએટ્સમાં 4 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને આવતા 7 દિવસની અંદર પોતાનું રિઝ્યુંમ ઇમેઇલ કરવાનું રહેશે અથવા રૂબરૂ મળવા આવવાનું રહેશે.● ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA): 1 ● એકાઉન્ટિંગ અને ઓડિટ વર્ક : 3 (ઉંમર 35 વર્ષ સુધી)● ઓફિસ બોય / પટાવાળા : 1 (ઉંમર 35 વર્ષ સુધી)Busa & Associates Chartered Accountantsવસંત પ્લોટ, શેરી નં.9, કે.કે.સ્ટીલવાળી શેરી, રામ ચોક નજીક, શનાળા રોડ, મોરબીમો.9725032660ઇમેઈલ : busa_ca@rediffmail.com