મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સિરામિક કેમિકલ ક્ષેત્રે કાર્યરત ENDURE COVERINGS LLPમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ટેક્નિકલ -2અનુભવ - 3 વર્ષ● સેલ્સ – 2 અનુભવ - 3 વર્ષ(નોંધ : સિરામિક કેમિકલનો અનુભવ હોવો જરૂરી) ENDURE COVERINGS LLPજય ગણેશ શો-રૂમ પાછળ,મોરબી-રાજકોટ હાઇવે, શનાળા, મોરબીમો.9974985739Email- info@endurecovering.com