મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટોયલેટ સીટ કવર, ફ્લશ કીટ, ફ્લશ ટેન્કનું મેન્યુફેક્ચરિંગ કરતા EUROSYS ઇન્ડસ્ટ્રીઝ LLPમાં 36 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે.● સુપરવાઇઝર -2(M)● ટેલિકોલર -1(F)● પેકિંગ સ્ટાફ -20(F)● મોલ્ડીંગ ઓપરેટર -1(M)● મોલ્ડીંગ મશીન ચલાવવા માટે -10(M)● ટેલિફોન સર્વિસ ઓપરેટર -1(F)● એકાઉન્ટ & બીલિંગ -1(M/F)______________________________EUROSYS ઇન્ડસ્ટ્રીઝ LLPઝીલ ટોપ ગ્રેનિટો સામે, જૂનો ઘુંટુ રોડ, ત્રાજપર, મોરબીમો.નં.98258 00866મો.નં.98243 56405______________________________લોકેશન : maps.app.goo.gl/GRdDLyE8N7getvc66______________________________