મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લજાઈ પાસે કાર્યરત પવનસુત પ્લાસ્ટોપેક LLPમાં 34 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને સવારે 10 થી સાંજે 6 રૂબરૂ આવવા તથા ફોન ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. ● કોમ્પ્યુટર ઓપરેટર- 2 (M/F)અનુભવ : 1 વર્ષ● એકાઉન્ટન્ટ - 2 (M/F)અનુભવ : 1 વર્ષ● ટેલિકોલર - 1(F)(હિન્દી માટે )અનુભવ : 1 વર્ષ● ડિપાર્ટમેન્ટ હેડ - 2(M/F)અનુભવ : 1થી 3 વર્ષ● પેકીંગ સુપરવાઈઝર - 2 (M/F)● મહિલા વર્કર - 20 ઉંમર : 18થી 35 વર્ષ● પુરૂષ વર્કર - 5 ઉંમર : 18થી 35 વર્ષપવનસુત પ્લાસ્ટોપેક LLP લજાઈમો.નં.8072491339મો.નં.9712907666મો.નં.9904247788