મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ટ્રેક્ટરના ઓથોરાઈઝડ મારૂતિ ટ્રેક્ટર્સમાં 34 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ સાથે રૂબરૂ આવવા જણાવાયુ છે.● સેલ્સ સ્ટાફ - 20(મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકા માટે)● સેલ્સ મેનેજર -2(મોરબી માટે)● સ્પેરપાર્ટ્ મેનેજર -2(મોરબી માટે)● એકાઉન્ટ્સ/ ઓફિસ વર્ક -5(મોરબી માટે ભાઈઓ અને બહેનો)● મિકેનિક -3(મોરબી માટે)● હેલ્પર - 2(મોરબી માટે)મારૂતિ ટ્રેક્ટર્સ રેવા પાર્ક પાસે, મોરબી-રાજકોટ હાઇવે, વિરપર, તા.મોરબીમો.નં.9512716380સવારે 10 થી સાંજે 5 સુધી