મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી-રાજકોટ હાઇવે પર મેડિકલ કોલેજ સામે આવેલા વિનાયક ટોયોટા શોરૂમ દ્વારા 34 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.----------------------------------------------વર્કશોપ સર્વિસ વિભાગ● ટેકનિશિયન: 5 ● CRE ટેલી કોલર: 3 ● પાર્ટ્સ આસિસ્ટન્ટ (અનુભવી): 2 ● બોડી શોપ સર્વિસ એડવાઈઝર (અનુભવી): 3 ● જોબ કંટ્રોલર - બોડી શોપ (અનુભવી): 1 ● ફાઈનલ ઈન્સ્પેક્ટર સર્વિસ (અનુભવી): 2 ● ઓટોમોબાઇલ ટ્રેઇનર (અનુભવી) -1----------------------------------------------શોરૂમ વિભાગ● ટીમ લીડર (ફક્ત અનુભવી): 2 ● સેલ્સ ઓફિસર (અનુભવી): 8 ● સેલ્સ EDP ઓપરેટર: 1 ● હાઈપરલોકલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ: 1 ● કસ્ટમર કેર મેનેજર: 1 ● યુટ્રસ્ટ ઈવેલ્યુએટર્સ: 2 ● યુટ્રસ્ટ સેલ્સ: 2 ● ન્યુ કાર ઈન્સ્યોરન્સ એડવાઈઝર: 1 ----------------------------------------------📍વિનાયક ટોયોટામેડિકલ કોલેજ સામે,રાજકોટ-મોરબી હાઇવે,શક્ત શનાળા, મોરબીમો.6357800044(કોલનો સમય : 10થી 6)ઇમેઇલ : hrm@vinayaktoyota.com