મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લજાઈ પાસે કાર્યરત પવનસુત પ્લાસ્ટોપેક LLPમાં 32 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે. પ્રોડક્શન સુપરવાઇઝર -4પગાર : 20થી 30 હજાર સમય : 8થી 8_____________________મેલ વર્કર -5 પગાર : 12થી 15 હજાર ઉંમર : 18થી 30 સમય : 8થી 8_____________________મોલ્ડીંગ મશીન ઓપરેટર -7 (M)પગાર : રોજ રૂ.450થી 500_____________________ડાય મેકર -1 પગાર : રૂ.25થી 40 હજારસમય : 8થી 8_____________________ફિમેલ વર્કર -15પગાર : રોજના રૂ. 400સમય : 8:30 થી 6_____________________પવનસુત પ્લાસ્ટોપેક LLP લજાઈમો.નં.80724 91339મો.નં.91421 46000_____________________