મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપર નજીક આવેલ ખ્યાતનામ પ્લેટીના વિટ્રીફાઇડમાં માર્કેટિંગની 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -3 (મેલ/ફિમેલ)લાયકાત : ગ્રેજ્યુએટઅનુભવ : 1થી 2 વર્ષસ્કિલ : ગુડ કોમ્યુનિકેશન, કોમ્પ્યુટર નોલેજસેલેરી : બેઝડ ઓન ઇન્ટરવ્યૂજોબ ટાઈમ : સવારે 9 થી સાંજે 7પ્લેટિના વિટ્રીફાઇડ,8-એ નેશનલ હાઇવે, શ્રીજીગોલ્ડ સિરામિક્સ પાછળ, લાલપર ગામ પાસે, મોરબી.મો.નં. 8238013700