મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ એમ્બીશન્સ બેવરેઝીસમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● B.Sc. કેમેસ્ટ્રી-1 (M/F)● B.Sc. માઇક્રોબાયોલોજી - 1(M/F)● એકાઉન્ટન્ટ એન્ડ બીલિંગ -1(M/F)એમ્બીશન્સ બેવરેઝીસ ધરમપુર નર્સરી સામે, મોરબી બાયપાસ રોડ,તા.મોરબીમો.નં.9879583498