મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોબાઈલના કવરનું મેન્યુફેક્ચરિંગ કરતા TOOTOS COVERSમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (પેકિંગ)-1 (M)અનુભવ : 2થી વધુ વર્ષસમય : સવારે 8થી સાંજે 8સેલેરી : 25થી 35 હજાર● ડિસ્પેચ સુપરવાઈઝર - 1 (M)અનુભવ : 2થી વધુ વર્ષસમય : સવારે 8થી સાંજે 8સેલેરી : 20થી 30 હજાર● સ્ટોર કીપર -1(M)અનુભવ : 1 વર્ષથી વધુસમય : સવારે 8થી સાંજે 8સેલેરી : 15થી 30 હજારTOOTOS COVERSભીમનાથ મહાદેવ મંદિર રોડ, લજાઈમેનેજરમો.8072491339જયેશભાઇમો.9142146000