મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સોલાર ક્ષેત્રે કાર્યરત સનપાવર એનર્જીમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. EPC ઇન્ડસ્ટ્રીઝ સોલાર માટે માર્કેટિંગ અને ડોક્યુમેન્ટ વર્ક સ્ટાફ : 3 (M/F)અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : 2/3 વર્ષસનપાવર એનર્જીલાતી પ્લોટ -2, મોરબી મો.9998972341