મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ધ્વન બિલ્ડમાં માર્કેટિંગની 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. માર્કેટિંગ - 3(M/F)અનુભવ : 1 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટ ધ્વન બિલ્ડઓફિસ નં.608, સિરામિક એમ્પાયર, CNG પંપ સામે, મહેન્દ્રનગર, મોરબી-2મો.નં.97262 71619મો.નં.88661 81619