તા.18ને ગુરૂવારે ઇન્ટરવ્યૂ : નોકરી ઇચ્છુંકોને રૂબરૂ આવવાનું રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શનાળામાં કાર્યરત પરફેક્ટ ઓટો સર્વિસ ( મારૂતિ સુઝુકી અરેના) માં 27 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તા.18 સપ્ટેમ્બરના રોજ ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ આવવા જણાવાયુ છે. ● સેલ્સ રીપ્રેઝન્ટેટિવ -20 (M/F)અભ્યાસ : HSC/ ગ્રેજ્યુએટ સેલેરી : રૂ.12 થી 20 હજાર + ઇન્સેન્ટિવ + પેટ્રોલ એલાઉન્સનોંધ : ટુ-વ્હીલર અને લાયસન્સ હોવું જરૂરી ● પ્રિ-ડિલિવરી ઇન્ચાર્જ - 2 (M) અભ્યાસ : ડિપ્લોમા/ ITI સેલેરી : રૂ.12 થી 18 હજાર● કસ્ટમર કેર રીપ્રેઝન્ટેટિવ - 2 (F)અભ્યાસ : ગ્રેજ્યુએટ સેલેરી : રૂ.12 થી 15 હજાર● વોશિંગ બોય - 3 (M)અભ્યાસ : SSCસેલેરી : રૂ.10 થી 12 હજારપરફેક્ટ ઓટો સર્વિસ(મારૂતિ સુઝુકી અરેના)રાજપર રોડ, શક્ત શનાળા, મોરબીમો.7043999072