મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં VINAYAK MOBILITY PVT. LTD. (વિનાયક ટોયોટા)માં 26 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● Sales Executive – 10 (પુરુષ / સ્ત્રી બંને)● Advisor – 2● Sales Receptionist – 2 (માત્ર સ્ત્રી)● Tele Caller – 3● Sales Manager – 1● Technician – 8લાયકાત અને કુશળતા• સારી સંચાર ક્ષમતા• ટીમ સાથે કામ કરવાની તૈયારી• અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા• ફ્રેશર ઉમેદવારો પણ અરજી કરી શકે છેશું લાભ મળશે?• આકર્ષક પગાર પેકેજ• પ્રોત્સાહક ઇન્સેન્ટિવ• વ્યાવસાયિક અને મિત્રસભર કાર્ય પર્યાવરણ• કારકિર્દી વિકાસ અને પ્રમોશનની તકઇન્ટરવ્યૂ તારીખ (Interview Dates)02/02/2026 અને 04/02/2026VINAYAK MOBILITY PVT. LTD. (વિનાયક ટોયોટા)રાજકોટ-મોરબી હાઇવે,ન્યુ મેડિકલ કોલેજ સામે,શક્ત શનાળા, મોરબીમો.6357800044મો.6357800123