મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપરમાં કાર્યરત સૌથી વિશાળ અને અદ્યતન માઈક્રોટેક સિરામિક લેબમાં અલગ અલગ 25 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ વેકેન્સી માટે ફ્રેશર્સ તથા અનુભવી બન્ને એપ્લાય કરી શકે છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.● કેમિકલ ડિપાર્ટમેન્ટ -10(M/F)● R&D લેબ -10(M/F)● ઓફિસ વર્ક -2(M/F)● ફિલ્ડ વર્ક -2(M/F)● રીસેપ્શનિસ્ટ -1(F)માઇક્રોટેક સિરામિક લેબલાલપર, ગોપાલ હાર્ડવેર પાછળ,8એ નેશનલ હાઇવે, મોરબીમો. નં. 7359862829મો.નં. 9723455373મો.નં. 9426159188