મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપરમાં કાર્યરત સૌથી વિશાળ અને અદ્યતન માઈક્રોટેક સિરામિક લેબમાં અલગ અલગ 24 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ◆ કેમિકલ ડિપાર્ટમેન્ટ - 10 (M/F) ◆ R&D લેબ - 10 (M/F) ◆ ઓફિસ વર્ક - 2 (M/F) ◆ ફિલ્ડ વર્ક- 2 (M/F) માઇક્રોટેક સિરામિક લેબ લાલપર, ગોપાલ હાર્ડવેર પાછળ, 8એ નેશનલ હાઇવે, મોરબી મો. નં. 7359862829 મો.નં. 9723455373 મો.નં. 9426159188