આકર્ષક પગાર અને ઇન્સેન્ટિવ સાથે ઓટોમોબાઇલ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની શાનદાર તકમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક ખુશખબર છે. મોરબીમાં આવેલ જાણીતા શોરૂમ 'ઇક્વિટી હ્યુન્ડાઇ' દ્વારા તેમની વિનિંગ ટીમમાં જોડાવા માટે વિવિધ હોદ્દાઓ પર મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ હ્યુન્ડાઇ જેવી નામાંકિત અને ગ્લોબલ બ્રાન્ડ સાથે તમારી કારકિર્દીને આગળ ધપાવવા માંગતા હોવ, તો આ તક ચૂકવા જેવી નથી.● સેલ્સ મેનેજર: 1● ટીમ લીડર: 2● સેલ્સ કન્સલ્ટન્ટ: 10● યુઝ્ડ કાર વેલ્યુએટર: 4● ઇન્સ્યોરન્સ મેનેજર: 1● એકાઉન્ટન્ટ: 2● ઇડીપી ટેકનિકલ એક્ઝિક્યુટિવ: 1● કસ્ટમર કેર મેનેજર: 2● ટ્રેનિંગ મેનેજર: 1શા માટે ઇક્વિટી હ્યુન્ડાઇમાં જોડાવું જોઈએ?● આકર્ષક સેલેરી પેકેજ● ઇન્સેન્ટિવ અને પરફોર્મન્સ રિવોર્ડ્સ● કેરિયર ગ્રોથની ઉત્તમ તકો● પ્રોફેશનલ વર્ક એન્વાયરમેન્ટલાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ આજે જ પોતાનું રિઝ્યુમ મોકલીને અરજી કરવી. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર HR નો સંપર્ક કરી શકો છો. સ્થળ: ઇક્વિટી હ્યુન્ડાઇ, મોરબીમો.7046032888મો.7096511152#Morbi #MorbiUpdate #JobsInMorbi #EquityHyundai #HyundaiIndia #JobVacancy #CareerOpportunity #MorbiJobs #Hiring #AutomobileJobs