મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ભારતમાં લાર્જેસ્ટ પ્રોડકશન કેપેસિટી ધરાવતા હર્ષ સિરામિક્સમાં 23 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેના જોબ લોકેશનમાં ફેકટરી અને કોર્પોરેટ ઓફિસ બન્ને વિકલ્પ મળશે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ધર્મેશભાઇ મો.નં.9662980816ને વોટ્સએપ કરવા જણાવાયુ છે.● ડોમેસ્ટિક સેલ્સ -15 (M/F)● એક્સપોર્ટ માર્કેટીંગ - 3 (M/F)● બીલિંગ -2 (M/F)● કોમ્પ્યુટર વર્ક -3 (M/F)ફેકટરી : પીપળી જેતપર રોડ સ્કાયટચ વિટ્રીફાઇડમોરબીકોર્પોરેટ ઓફિસ : મહેન્દ્ર ચોકડી, મોરબી