મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટોઇલ સીટ કવર, ફ્લસ કીટ, ફ્લસ ટેન્કનું મેન્યુફેક્ચરિંગ કરતી Eurosys ઇન્ડસ્ટ્રીઝ LLPમાં 20 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મળવા જણાવાયુ છે.● સુપરવાઈઝર -2 (M)● પેકિંગ સ્ટાફ - 10 (F)● ટેલિકોલર -1 (F)● મોલ્ડીંગ ઓપરેટર - 1 (M)● મોલ્ડીંગ મશીન ચલાવનાર -6 (M)Eurosys ઇન્ડસ્ટ્રીઝ ઝીલ ટોપ ગ્રેનિટોની સામે, જૂનો ઘુંટુ રોડ, ત્રાજપર, મોરબીમો.નં.9825800866મો.નં.9824356405