આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની તક મોરબી : મોરબીના કેરાળા નજીક ખોખરા હનુમાન સામે સર્વે નં.186 પૈકી 1માં વેલઝોન ગ્રેનીટો LLP કાર્યરત છે. અહીં માર્કેટિંગ ક્ષેત્રની 20 જેટલી વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવાનું રહેશે. ◆એક્સપોર્ટ માર્કેટિંગ - 10 (મેલ/ફિમેલ) લાયકાત : ગ્રેજ્યુએટ અનુભવ : 1 વર્ષ / ફ્રેશર ◆ડોમેસ્ટિક માર્કેટિંગ- 10 (મેલ/ફિમેલ) લાયકાત : ગ્રેજ્યુએટ અનુભવ : 1 વર્ષ / ફ્રેશર ઇમેઇલ : info@velzonegranito.com મો.નં. :90813 24100