રહેવા અને જમવાની સુવિધા સાથે આકર્ષક પગાર અપાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ઇગલ સિક્યુરિટીમાં 20 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં કર્મચારીને રહેવા અને જમવાની પણ સુવિધા આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે. ● સિક્યુરિટી ગાર્ડ - 10 પગાર : રૂ.11થી 13 હજાર ● સુપરવાઇઝર - 10પગાર : રૂ.15 હજાર ઇગલ સિક્યુરિટી દેવેન્દ્રભાઈ મો.નં. 9825326055દિવ્યરાજસિંહ મો.નં. 9825326038