મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાંથી સિરામિક ટાઈલ્સ અને પ્લાસ્ટિક પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલમાં બે જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇમેઇલ કરવા જણાવાયું છે.● એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ - 2 (F)અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : ફ્રેશર્સ /1 વર્ષઈમેઇલ : export@impact-group.inઇમ્પેક્ટ ઇન્ટરનેશનલઓફિસ નં.157, પહેલો માળ,પેસિફિક બિઝનેશ પાર્ક,સનોરા સિરામિક પાસે,8 એ નેશનલ હાઇવે, મોરબીમો.નં. 7567925522