મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એલ્યુમિનિયમ, કોપર અને HMS સહિતના મેટલનું ટ્રેડિંગ કરતી ફર્મ D’Mettleમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● એકાઉન્ટન્ટ -1અનુભવ : 2 + વર્ષ● માર્કેટિંગ -1 અનુભવ : 2 + વર્ષD’Mettle 8/9, બીજો માળ, આશાપુરા ટાવર, મોરબીમો.નં.63514 86895મો.નં.99790 00932