મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની નામાંકિત એક્સપોર્ટ કંપનીમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.--------------------------------● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ - 1(મેલ)ઇંગ્લિશ ભાષા, કોમ્પ્યુટર, ઇ-મેઇલ, એક્સેલનું જ્ઞાન જરૂરી--------------------------------● એકસપોર્ટ લોડિંગ માસ્ટર - 1(મેલ)અનુભવીને પ્રાથમિકતા--------------------------------સુવિધા : આકર્ષક પગાર, બપોરે લંચ--------------------------------NCRAZE TILES AND BATHWARE જુનું પીપળી ગામ, પીપળી- જેતપર રોડ, મોરબી મો.નં.9099051007(નોંધ : રિઝ્યુમ વોટ્સએપ કરવું, રિઝ્યુંમ જોયા બાદ ઇન્ટરવ્યૂનો સમય વોટ્સએપ પર આપવામાં આવશે)