મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ટાઇલ્સનું એક્સપોર્ટ કરતા VISACHI INTERNATIONALમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઈચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ઓફિસ આસિસ્ટન્ટ -1(M-F)● એક્સપોર્ટ માર્કેટિંગ -1(M-F)અભ્યાસ : ગ્રેજ્યુએટસ્કીલ : અંગ્રેજી અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજઅનુભવીને પ્રાથમિકતાVISACHI INTERNATIONALબીજો માળ, શોપ નં.4,તુલસી શોપિંગ, શ્યામ પાર્ક,અવની ચોકડી, મોરબીમો.9925029500