મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેર નજીક લુણસર રોડ પર આવેલ ખ્યાતનામ લિટો સેનેટરીવેરમાં પ્રોડક્શન વિભાગમાં 19 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંકોને સંપર્ક કરવા જણાવાયુ છે.● ચેકર - 15અનુભવ : 3 વર્ષ● ભરાઈ ખાતાના સુપરવાઈઝર - 3અનુભવ : 3 વર્ષ● કિલન કોન્ટ્રાકટર -1(ઓપરેટર ટીમ સાથે)લિટો સેનેટરીવેર પાડધ્રાના પુલની પાસે,લુણસર રોડ, વાંકાનેરમો.નં.9099932501મો.નં.9898218888