મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ટ્રેકટરના ઓથોરાઈઝડ ડિલર એટલે કે શ્રી મારૂતિ ટ્રેક્ટર્સમાં 18 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ સાથે રૂબરૂ આવવા જણાવાયુ છે.● એકાઉન્ટન્ટ - 2 (ભાઈઓ)એકાઉન્ટની બેઝિક જાણકારી તથા એકાઉન્ટિંગ સોફ્ટવેરનું નોલેજ હોય તેવા ભાઈઓની જરૂર છે● કોમ્પ્યુટર ઓફિસ વર્ક -3(ભાઈઓ/બહેનો)કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય તથા વીમા/RTOનું કામ કરી શકે તેવા 2 બહેનો તથા 1 ભાઈની જરૂર છે● સેલ્સમેન - 8(ભાઈઓ)મોરબી તાલુકાના ગામડાઓમાં ફિલ્ડવર્ક કરી શકે તેવા ભાઈઓને પ્રાથમિકતા● ટ્રેકટર મિકેનિક- 3(ભાઈઓ)ટ્રેકટર રીપેરીંગ આવડતું હોય તેવા ભાઈઓ● હેલ્પર -2(ભાઈઓ)શ્રી મારૂતિ ટ્રેક્ટર્સ મોરબી-રાજકોટ હાઇવે,રેવા પાર્ક પાસે, વિરપર, મોરબીમો.નં. 9512716380સમય :સવારે 10થી સાંજે 5