મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત GRANIA MINERALS LLPમાં 18 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● બીલિંગ - 2મિરેકલનો 1 વર્ષનો અનુભવ● પ્લાન્ટ HOD -22 વર્ષનો અનુભવ● પ્લાન્ટ ઇન્ચાર્જ - 62 વર્ષનો અનુભવ● પ્લાન્ટ સુપરવાઈઝર - 62 વર્ષનો અનુભવ● લોડિંગ સુપરવાઈઝર -22 વર્ષનો અનુભવGRANIA MINERALS LLPસર્વે નં.163 પૈ1, ઓરાલમ લેમીનેટ પાસે, માળિયા હાઇવે,જુના સાદુળકા તા.મોરબીમો.9081608081(માત્ર રિઝ્યુંમ વોટ્સએપ કરવું, બાદમાં કંપની તરફથી કોલ આવશે)