મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : EDICON પેપર પ્રોડક્ટ પ્રા.લિ.માં 18 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ ઇમેઇલ કરવા તથા વેબસાઈટના કેરિયર પેજ ઉપર મુકવા જણાવાયુ છે.● ડિસ્પેચ ઇન્ચાર્જ -1 ● ફિનિશીંગ ઇન્ચાર્જ -1● ફિનિશીંગ સુપરવાઈઝર -2 ● સેલ્સ & માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2● એકાઉન્ટ આસિસ્ટન્ટ -2● એકાઉન્ટ ઇન્ચાર્જ -1● ડેટા એન્ટ્રી ઓપરેટર -5 ● ટેલી ઓપરેટર-2● HR મેનેજર -1 ● IT સ્પેશિયાલીસ્ટ -1EDICON પેપર પ્રોડક્ટ 8-એ નેશનલ હાઇવે,માટેલ રોડ, માટેલ તા.વાંકાનેર મો.નં. 75675 84000ઇમેઇલ : hr@ediconpaperproduct.comકેરિયર : https://ediconpaperproduct.com/career