ઇન્ટરવ્યૂ માટે તા.29, 30 અને 31 ઓક્ટોબર સુધીમાં રૂબરૂ આવવાનું રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત બજાજ કેપિટલમાં 18 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાના રિઝ્યુમ સાથે તા.29, 30 અને 31 ઓક્ટોબર સુધીમાં રૂબરૂ આવવાનું રહેશે.● બેક ઓફિસ વર્ક - 8અભ્યાસ : ગ્રેજ્યુએશન અનુભવ : ફ્રેશર્સ/ 1 વર્ષ● ટેલિકોલર - 5અભ્યાસ : ગ્રેજ્યુએશન અનુભવ : ફ્રેશર્સ/ 1 વર્ષ● માર્કેટિંગ - 5 અભ્યાસ : ગ્રેજ્યુએશન અનુભવ : ફ્રેશર્સ/ 1 વર્ષબાઇક હોવુ જરૂરીસેલેરી : રૂ.12 હજારથી 20 હજારબજાજ કેપિટલઓફિસ નં.17, 18 અને 19કેપિટલ માર્કેટ, બીજો માળ,ઉમા મેડિકલ સ્ટોર ઉપર, રવાપર ચોકડી, મોરબીમો.9870002726મો.9909020360Email id :- panchal.venishkumar@bajajcapital.com