મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઇમલીસ સિરામિકા એલએલપીમાં માર્કેટિંગની 15 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંકોને મો.નં.9909433336 ઉપર પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે. ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10 અનુભવ : 1 વર્ષ એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -5 અનુભવ : 1 વર્ષ ઇમલીસ સિરામિકા એલએલપી સર્વે નં.174 રાતાવીરડા- સરતાનપર રોડ, રાતાવીરડા, તા.વાંકાનેર