મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત SANVIS સિરામિક પ્રા.લિ.માં 15 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -15 (મેલ)અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : 5 વર્ષસેલેરી : આકર્ષકશુ તમે 5 વર્ષના સિરામિક લાઈનના અનુભવી છો ?શુ તમે વધુ અને સારું કામ કરવા માંગો છો ?શુ તમે વધુ પગાર અને સારી ફેસિલિટી મેળવવા માંગો છો ?તો સંપર્ક કરોSANVIS સિરામિક પ્રા.લિ.જેતપર રોડ, કેનાલ નજીક,પાવડીયારી માતાજી મંદિર પાસે,જસમતગઢ, મોરબીમો.નં. 70697 06905