મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત BLYSSBERRY સિરામિકમાં 15 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 15 (M/F)અનુભવ : 1 વર્ષઅભ્યાસ : 10 પાસBLYSSBERRY સિરામિકઓફિસ નં. 416,4થો માળ, ઈશાન બિઝનેસ સિરામિક,8એ નેશનલ હાઇવે, મોરબીમો.નં.6354335633