મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ ખ્યાતનામ DUNEXO સિરામિકમાં માર્કેટીંગની 14 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.એક્સપોર્ટ માર્કેટિંગ - 7 (M/F)અનુભવ : 1 વર્ષ/ફ્રેશર્સડોમેસ્ટિક માર્કેટિંગ - 7 (M/F)અનુભવ : 1 વર્ષ /ફ્રેશર્સDUNEXO સિરામિકજેતપર રોડ, રંગપર (બેલા)તેજશભાઈ પટેલ+91 9687697953Email - info@dunexoceramic.com