મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સરતાનપર રોડ ઉપર કાર્યરત ખ્યાતનામ સુપેરા ગ્રેનિટોમાં 14 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરી ઇન્ટરવ્યૂ માટેનો સમય લેવાનો રહેશે. ઉમેદવારોને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.● બીલિંગ- 2 (અનુભવી)● સેલ્સ કો-ઓર્ડિનેટર - 3 (અનુભવી)● માર્કેટિંગ પર્સન અનુભવી -3 | ફ્રેશર્સ - 2 ● રીસેપ્શનિસ્ટ -3 ● સ્ટોર હેન્ડલિંગ પર્સન -1 સુપેરા ગ્રેનિટોસરતાનપર રોડ, 8-એ નેશનલ હાઇવે, સરતાનપર, તા.વાંકાનેરમો.નં. 8141713777