મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ITALUS વિટ્રીફાઇડમાં 14 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ લઈ રૂબરૂ આવવા તથા કોલ કરવા જણાવાયુ છે. ઉમેદવારોને સિરામિક ક્ષેત્રે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે.● એક્સપોર્ટ (સેલ્સ) - 2 ● ડોમેસ્ટિક માર્કેટીંગ - 5● બીલિંગ પર્સન - 2● ડિઝાઈનર - 2● રીસેપ્શનિસ્ટ - 2 ● ડ્રાઇવર - 1ITALUS વિટ્રીફાઇડ LLPહળવદ હાઇવે,ઊંચી માંડલ, મોરબીમો.નં.94283 47744