મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત Bravat Granito LLP ખાતે 13 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. ● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 10 જગ્યા (પુરુષ)• શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ• અનુભવ: અનુભવી ઉમેદવારો જરૂરી• 2 વર્ષથી વધુ અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા• આઉટસ્ટેશન માર્કેટિંગ માટે તૈયાર હોવું જરૂરી• આખા ભારતમાં પ્રવાસ કરી શકે તેવા ઉમેદવારો જરૂરી● રિસેપ્શનિસ્ટ – 2 જગ્યા (મહિલા)• સારો સંવાદ કૌશલ્ય જરૂરી• ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી• અનુભવી તથા બિનઅનુભવી ઉમેદવારો અરજી કરી શકે● એકાઉન્ટન્ટ – 1 જગ્યા (પુરુષ)• એકાઉન્ટિંગનું સારું જ્ઞાન ધરાવતા ઉમેદવારો જરૂરી• અનુભવી ઉમેદવાર જરૂરી, Profit Nx Software નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.Bravat Granito LLPસર્વે નં. 216/P1, 216/P2, 217, લાકડધાર, માટેલ રોડ, 8- એ નેશનલ હાઈવે,વાંકાનેર, જી.મોરબી મો.9512300333નોંધ: ઇચ્છુક ઉમેદવારોએ પોતાનું રિઝયુમ ઉપરોક્ત નંબર પર વોટ્સએપ કરવાનું રહેશે. પસંદગી માટે લાયક ઉમેદવારોને કંપની તરફથી ફોન કરવામાં આવશે.આકર્ષક પગાર સાથે ઉત્તમ કારકિર્દીની તક! આજે જ તમારું રિઝયુમ વોટ્સએપ કરો.