મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની પ્રતિષ્ઠિત હોન્ડા ટુ-વ્હીલર ડિલરશીપ વિનાયક હોન્ડામાં 12 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ- 6એચએસસી, ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટરના જાણકાર (આકર્ષક પગાર+ ઇન્સેન્ટિવ)● પીડીઆઇ ટેક્નિશિયન- 6અનુભવી, આઇ.ટી.આઇવિનાયક હોન્ડાસ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.9228578210