મોરબી ( પ્રામોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ કિશાન જવેલર્સમાં 12 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા સવારે 10થી 1 અથવા સાંજે 4થી 7 સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે. ● સેલ્સ એક્ઝિક્યુટિવ - 6● બીલિંગ સ્ટાફ - 2 ● બેક ઓફિસ ઓપરેટર - 2● પટ્ટાવાળા -2 સમય : સવારે 9થી રાત્રે 9:30સેલેરી : 13થી 16 હજારકિશાન જવેલર્સ રવાપર રોડ, મોરબીનેહા ધલવાણી (HR)મો.નં.8401437777