આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં અદાણી ગેસ ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં 12 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આકર્ષક પગારની સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આપવામાં આવી રહી છે. નોકરી ઇચ્છુંકોએ ઓફિસે તા. 18/12/2022 રવીવારના રોજ રિઝ્યુમ સાથે સવારે 10 થી સાંજે 6 સુધીમાં રુબરુ આવવાનું રહેશે. જો ન આવી શકે તેમ હોય તો રિઝ્યુમ મેઈલમાં પણ મોકલી શકશે. ● એકાઉન્ટન્ટ -2 (મેલ/ફિમેલ) અનુભવ -1 વર્ષ ● કોમ્યુટર ઓપરેટર & કસ્ટમર કોર્ડીનેટર -4 (મેલ/ફિમેલ) અનુભવ -1 વર્ષ ● રીસેપ્શન પર્સન -1 (મેલ/ફિમેલ) અનુભવ -1 વર્ષ ● બેંક ઓપરેટર- 1 (મેલ/ફિમેલ) અનુભવ -1 વર્ષ ● માર્કેટીંગ પર્સન - 4 (મેલ) અનુભવ -2 વર્ષ ઓફીસ એડ્રેસ K. B. Corporation 504, ઇડન સિરામિક સિટી, નેશનલ હાઇવે, લાલપર મોરબી-2 ઇમેઇલ- kbcorporation123@gmail.com ઇમેઇલ- tdpatelmorbi37@gmail.com