મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વાંકાનેર ખાતે આવેલી ગુજરાતની ખ્યાતનામ એડીબલ ઓઇલ રિફાઇનરી સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં 11 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આકર્ષક પગાર આપવામાં આવશે. ઉમેદવાર પાસે ટુ-વ્હીલર હોવું જરૂરી છે. સ્થાનિક વ્યક્તિને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તા.16 નવેમ્બર સુધીમાં વોટ્સએપ અથવા ઇમેઇલ ઉપર રિઝ્યુમ મોકલવાનું રહેશે. તા.19 નવેમ્બર સાંજે 6 વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂનો ટાઈમ મેળવી લેવાનો રહેશે.● ટેન્ક ફાર્મ ઓપરેટર -2(M)અભ્યાસ : 12 પાસ/ITIખાદ્ય તેલના ટેન્કર લોડીંગ/અનલોડીંગ તથા વજનકાંટો કરી શકે તેવા● લેબ કેમિસ્ટ -2(M)અભ્યાસ : B. Sc(કેમેસ્ટ્રી)અનુભવ : 1થી 2 વર્ષએડીબલ ઓઇલ રિફાઇનરીના અનુભવીને પ્રાથમિકતા● એકાઉન્ટન્ટ-3(M)અભ્યાસ : B.Com અનુભવ : 1થી 2 વર્ષકોમ્પ્યુટર, ઈન્ટરનેટ, એકાઉન્ટીંગ, ટેક્ષેસનના જાણકાર અને બેન્કિંગ વર્ક કરી શકે તેવા● સેલ્સ એક્ઝિક્યુટિવ(ટેલિકોલર) -2(M)અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : 1થી 2 વર્ષકોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ડિલર સાથે વાત કરી સેલ્સ વધારી શકે તેવા● લોડીંગ એક્ઝિક્યુટિવ-1(M)અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : 1થી 2 વર્ષકોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ગાડી લોડીંગ, અનલોડીંગ તથા ગોડાઉન સ્ટોક મેનેજમેન્ટ ના જાણકાર● બોઇલર અટેન્ડન્ટ -1(M)અભ્યાસ : ડિપ્લોમા મિકેનિકલ એન્જી./12 પાસઅનુભવ : 1થી 2 વર્ષબોઇલરનું ઓપરેશન જોઈ શકે તેવા, પ્લાન્ટનું રીપેરીંગ તથા મેઈન્ટેનન્સ કરી શકે તેવાસુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝવઘાસિયા ટોલટેક્ષ પાસે, વાંકાનેર-મોરબી હાઇવે, વાંકાનેર મો.નં.99255 15200ઇમેઇલ : suryaoil.distribution@gmail.com