મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ટ્રેકટરના ઓથોરાઈઝડ ડિલર એટલે કે શ્રી મારૂતિ ટ્રેક્ટર્સમાં 11 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ સાથે રૂબરૂ આવવા જણાવાયુ છે.● સેલ્સમેન- 8 (ભાઈઓ)મોરબી જિલ્લાના ગામડામાં ફિલ્ડ વર્ક કરી શકે તેવા, અનુભવીને પ્રાથમિકતા● કોમ્પ્યુટર ઓફિસ વર્ક -2 (બહેનો) કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય તથા વીમા/RTOનું કામ કરી શકવા જોઈએ● ટેલિકોલર -1 (બહેનો) ઘરે બેઠા ફોન કરીને વાતચીત કરી શકે તેવા, ઓફિસે આવવાની જરૂર નથીશ્રી મારૂતિ ટ્રેક્ટર્સમોરબી-રાજકોટ હાઇવે,રેવા પાર્ક પાસે,વિરપર, મોરબીમો.નં. 95123 16380સમય: સવારે 10થી સાંજે 5