મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સેવન સોલાર એનર્જી પ્રા.લિ.માં 11 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● કોલિંગ એક્ઝિક્યુટિવ/Sales Executive - 2 (M)● સોલાર ડિઝાઇનર/AutoCAD -4(M)(AutoCADનો અનુભવ જરૂરી)● ડોક્યુમેન્ટેશન એક્ઝિક્યુટિવ -1(M)(ડોક્યુમેન્ટેશનનો અનુભવ જરૂરી)● એકાઉન્ટ એક્ઝિક્યુટિવ-2 (M)(Profit NX અનુભવ)● સ્ટોર એક્ઝિક્યુટિવ -2(M)( મિનિમમ 6 મહિનાનો અનુભવ જરૂરી)સ્થળ : હીના પેટ્રોલ પંપવાળી શેરી, c/o સરદાર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કમ્પાઉન્ડ, યોગેશ્વર સ્ટીલ પાસે રાજકોટ-કંડલા બાયપાસ, ધરમપુરમો.9904344077વેબસાઈટ: www.sevensolarenergy.com/