મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 11 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઓટો મોબાઈલ ક્ષેત્રના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. અથવા રૂબરૂ શો-રૂમ ખાતે આવવાનું રહેશે. (વોટ્સએપ ઉપર જ મેસેજ કરવો, કોલ કરવો નહીં)● સેલ્સ એક્ઝિક્યુટિવ - 4 (મેલ)(સેલ્સ કરી શકે તેવા)અભ્યાસ : ગ્રેજ્યુએટસ્કિલ : કોમ્પ્યુટરના જાણકાર________________________________● સેલ્સ એક્ઝિક્યુટિવ - 2 (ફીમેલ)(સેલ્સ કરી શકે તેવા)અભ્યાસ : ગ્રેજ્યુએટસ્કિલ : કોમ્પ્યુટરના જાણકાર________________________________● માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ -2 ફિલ્ડ વર્ક કરી શકે તેવા ________________________________● ટેલિકોલર -3 (ફિમેલ)સેલેરીમાં રૂ.25 હજાર સુધી કમાવવાની તક મળશે.________________________________જય ગણેશ હીરોભક્તિનગર સર્કલ પાસેશનાળા બાયપાસ, મોરબીમો.નં.9601293091(કોલ ન કરવો, માત્ર વોટ્સએપ ઉપર રિઝ્યુમ મોકલવું)________________________________